માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીની વિશેષ ઉપસ્થિતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
“શૌર્યનો રંગ ખાખી” એવોર્ડ સન્માન કાર્યક્રમ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીની વિશેષ ઉપસ્થિતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.




આ સમારોહમાં માતૃભૂમિની રક્ષા માટે રાત દિવસ કાર્ય કરી રહેલા પોલીસ જવાનોનું એવોર્ડ આપીને સન્માન, કોરોના કાળ દરમિયાન વીરગતિ પામેલ વિરોને શ્રદ્ધાંજલિ, “કાશ્મીર-2023 નયા સવેરા” વેબસિરિઝનું લોન્ચિંગ, પ્રખ્યાત ગાયક કલાકાર કૈલાસ ખેર દ્વારા સૌનું મનોરંજન તેમજ વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.