જી.આઇ.ડી.સી. એન્જીનીયરીંગ કોમ્પ્લેક્ષ એસોસિએશન (ગાંધીનગર)ની “વાર્ષિક સાધારણ સભા”યોજાઈ. જેમાં માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત

જી.આઇ.ડી.સી. એન્જીનીયરીંગ કોમ્પ્લેક્ષ એસોસિએશન (ગાંધીનગર)ની “વાર્ષિક સાધારણ સભા” એસોસિએશનના કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ. જેમાં માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને “ડિરેક્ટરી -૨૦૨૩” નું વિમોચન કર્યું હતું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે ઉદ્યોગો એ દેશની આર્થિક પ્રગતિનું મહત્વનું એક ક્ષેત્ર છે, ત્યારે આ ડિરેક્ટરી રાજ્ય અને દેશના તમામ ઉદ્યોગકારોને માટે ઉપયોગી સાબિત થશે.

આ દરમિયાન એસોસિએશનના પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલ, મંત્રીશ્રી, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *