માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી પધાર્યા જેમનું મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ અમદાવાદ એરપોર્ટ ખાતે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું

ગુજરાતની ગરવી ધરા પર માનનીય કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી પધાર્યા હતા. જેમનું મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ અમદાવાદ એરપોર્ટ ખાતે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

આ દરમિયાન ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી પારુલબેન ઠાકોર, દંડકશ્રી તેજલબેન નાયી, મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૌરાંગભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *