રિપોર્ટ, મયુર પટેલ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ રહી છે ત્યારે ૭૭માં સ્વતંત્ર પર્વ -૧૫મી ઓગસ્ટની
કૉષ ગામ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની વિચાર ધારા મેરી મીંટી મેરા દેશ નૉ કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો . આ કાર્યક્રમ મા કોષ ગામમા સરપંચ મહેશભાઈ, તા.પં. સભ્ય રમીલાબેન ખંડુભાઈ, કૉષ શાળા ના આચાર્ય પીયુષભાઈ, શિક્ષકો,આરોગ્ય સ્ટાફ ગ્રામ પંચાયત ના સભ્યો , કૉષ દુધ ડેરીના પ્રમુખ ધનજયભાઈ, મંત્રી નીલેશભાઇ, ગામમા આગેવાન બાલુ ભાઈ તેમજ તમામ ગ્રામજનો શાળા ના વિદ્યાર્થી ઓ યુવા મીત્રૉ ઉપસ્થિત રહ્યા ધ્વજ વંદનનૉ કાર્યક્રમ ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવ્યૉ વંદે માતરમ ભારત માતા કી સ્વતંત્રતા દિવસ ની મારી સૌવને ખુબખુબ શુભકામના ઑ અને અભિનંદન