રિપોર્ટ, મયુર પટેલ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ રહી છે ત્યારે ૭૭માં સ્વતંત્ર પર્વ -૧૫મી ઓગસ્ટની
મહુવરિયા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી બાબુભાઇ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ગ્રામપંચાયત અને અંબિકા હાઇસ્કૂલ પર ફરકાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની વિચાર ધારા મેરી મીંટી મેરા દેશ નૉ કાર્યક્રમ ઉજવી સહિદોને શ્રઘ્ધાજલિ આપી વૃક્ષારોપણ કાર્યક્ર્મ કરવામા આવ્યો. આ કાર્યક્રમ ગ્રામ પંચાયતના સભ્યો,તલાટી ગણેશભાઇ, ડે.સરપંચ.સુનિલભાઈ, ભૂપત ભાઇ, ચંદુભાઇ, મંજુલાબેન,કમિટી સભ્યો આશાબેહેનો ,ગ્રામજનો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ ના અંતે ભોજન વ્યવસ્થા ગ્રામપંચાયત તરફ થી કરવામા આવી હતી