“મારી માટી, મારો દેશ, માટીને નમન”, “વીરોને વંદન” કાર્યક્રમ અંતર્ગત વિજયનગર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

“મારી માટી, મારો દેશ”

                    

“મારી માટી, મારો દેશ, માટીને નમન”, “વીરોને વંદન” કાર્યક્રમ અંતર્ગત વિજયનગર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિલાફલકમ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુંધાવંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન જેવા વિવિધ કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને રાજ્ય સભાના સંસદ રમિલાબેન બારા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્યો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં બાળકોઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *