તાપી જિલ્લાના ચીફ,રાવી રાણાએ કરાટેમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવ્યો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા

રાવી રાણાએ કરાટેમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવ્યો

શિતો-રયુ કરાટે એશોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સંસ્કાર ધામ બોપલ અમદાવાદ ખાતે 4th All India Shito-Ryu Karate Championship 2023 નેશનલ ટુર્નામેટનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા રાવી હેમરાજ રાણાએ ૧૦ થી ૧૧ વર્ષ ની કેટેગરીમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવી પરિવાર-સમાજ-રાજ્યનું નામ રોશન કર્યું છે. રાવી હાલમાં છઠ્ઠા ધોરણમાં આનંદ નિકેતન સ્કૂલ સુઘડ ખાતે અભ્યાસ કરે છે. રમત ગમત ક્ષેત્રે વિશેષ રુચી ધરાવતી રાવી ને ડિસ્ટ્રીક-સ્ટેટ લેવલ અને હાલમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવતા પરિવારજનો, સગા સંબંધીઓ વગેરે દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહેલ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *