2023 ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ ઈન્ડીપેડન્સ કપ નું દિલ્હી ખાતે આયોજન

અમિતકુમાર ઉપાધ્યાય
અરવલ્લી

તાજેતરમાં તાલકટોરા સ્ટેડિયમ, દિલ્હી ખાતે તારીખ ૧૧ થી ૧૩ ઓગષ્ટ ૨૦૨૩ દરમ્યાન ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ઉપરોકત ચેમ્પિયનશિપમાં કરાટે કોચ જુજારસિંહ વાઘેલા અને રજતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ટીમના ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી અલગ અલગ વયજૂથ અને વજનગૃપમાં ૫ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ, ૧૧ બ્રોન્ઝ મેડલ જીતી રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું
મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ
૧. પટેલ ભવ્યા. એમ. – ગોલ્ડ/ સિલ્વર મેડલ
૨. જોષી રુદ્ર. એસ. – ગોલ્ડ મેડલ
૩. સોલંકી સોમ્ય. એચ. – ગોલ્ડ મેડલ
૪. ડામોર જીગર. જે. – ગોલ્ડ મેડલ
૫. આચાર્ય આર્યન. એન. – ગોલ્ડ મેડલ
૬. પટેલ મિશ્વા. એ. – ૨. સિલ્વર મેડલ
૭. મકવાણા બિજલ. જી. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૮. જાદવ યશવી. સી. – સિલ્વર મેડલ
૯. પુરોહિત. દેવસ્ય. એસ. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૧૦. મકવાણા જયદીપ. એસ. – સિલ્વર મેડલ
૧૧. પ્રણામી સૂરજ. ડી. – સિલ્વર/બ્રોન્ઝ મેડલ
૧૨. જૈન સિદ્ધિ. પી. – બ્રોન્ઝ મેડલ
૧૩. જયસ્વાલ ક્રિશા. બી. – બ્રોન્ઝ મેડલ
૧૪. વીરપૂરા નિષ્ઠા. એ. – બ્રોન્ઝ મેડલ
૧૫. સોની. નેત્રા. કે. – બ્રોન્ઝ મેડલ
૧૬. પગી સાક્ષી. ડી. – બ્રોન્ઝ મેડલ
૧૭. મકવાણા જાગૃતિ. એસ. – બ્રોન્ઝ મેડલ
૧૮. જાદવ નિષ્ઠા. સી. – બ્રોન્ઝ મેડલ
૧૯. ડામોર હેમાક્ષી. આર. – બ્રોન્ઝ મેડલ
થોરી. જગદીશભાઈ. એ , પરમાર મહિપતસિંહ અને ચૌધરી પ્રદીપકુમાર. એમ એ કોચ તરીકે ચેમ્પયનશિપમાં ઉત્કૃષ્ઠ કામગીરી નિભાવી હતી ઉપરોક્ત સર્વે ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *