મતદાતા ચેતના અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી 4 ગાડી ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું

રિપોર્ટ : બીના પટેલ

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરેલ તા.25 થી 31 ઓગસ્ટ સુધી ચાલનાર મતદાતા ચેતના અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી 4 ગાડી ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું આ 4 ગાડી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી મતદાતા ચેતના અભિયાન ને વેગ આપવા પ્રચાર – પ્રસાર કરશે.

   આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, કોષાધ્યક્ષ શ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *