મહેસાણા ખાતે સ્વ.પટેલ પરસોતમભાઈ વી પટેલ (દાણોદરડા) વાળા ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેધા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

મહેસાણા ખાતે સ્વ.પટેલ પરસોતમભાઈ વી પટેલ (દાણોદરડા) વાળા ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેધા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ના સમગ્ર સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ મેધા બ્લડ ડોનેશન કેમ્પ મા ૧૦૦૦ રક્ત બોટલ નું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું તો એની જગ્યાએ રક્તદાન કરનાર દાતાશ્રીઓ ની સંખ્યા વધીને કુલ ૧૧૫૫ બોટલ રક્તદાતાઓ દ્વારા એકત્રિત થઈ આ રક્તદાન કરનાર દરેક દાતાશ્રીઓ ને સ્વ. પરસોતમભાઈ વી પટેલ (દાણોદરડા) ના હરેશભાઈ પટેલ.રવી પટેલ (અજય કોટ સ્પીન વાળા) અને તેમના કુટુંબીજનો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું તેમને તેમના દ્વારા ગિફ્ટ માં ૧૦ ગ્રામ ચાંદી નો સિક્કો આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં સાંસદ શારદાબેન પટેલ . જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર .નટુજી ઠાકોર. વિકે પટેલ ચેરમેન .મયંકભાઇ નાયક દિનેશભાઈ શાહ .નવીનભાઈ બારોટ ચેરમેન અને બ્લડ બેન્ક મહેસાણા કર્મચારીઓ એ હાજરી આપી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ નો મુખ્ય ઉદ્દેશ કેટલાય લોકોના જીવમાં જીવ પુરાયા છે તેનો ઉદ્દેશ બ્લડ ના લીધે ઘણા લોકોના જીવ બચાવાય છે
રીપોર્ટર -ચેતન પટેલ-મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *