મહેસાણા ઊંઝા APMC ના‌ એવોડૅ સ્પોન્સરશીપ હેઠળ APMC હોલ ખાતે Boogie Woogie dance and Singing Competition 2023 યોજાયુ

મહેસાણા ઊંઝા APMC ના‌ એવોડૅ સ્પોન્સરશીપ હેઠળ APMC હોલ ખાતે Boogie Woogie dance and Singing Competition 2023 યોજાયુ જેમાં ઉંઝા વિસ્તાર ના બાળકોમા છુપાયેલા ટેલેન્ટને ઉજાગર કરવામાં આવ્યું જેમાં ઉંઝા વિસ્તાર ના બાળકો એ ભાગ લઈ પોતાની વિવિધ કળાઓ ને પ્રદર્શિત કરવામાં આવી આ ઇવેન્ટ રાજા જોલી ગ્રુપ દ્વારા કરવામાં આવી
રીપોર્ટર ચેતન પટેલ
મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *