ડીસા બાલાજી બંગલોઝ ની બહેનો દ્વારા શ્રાવણ ના છેલ્લા સોમવારે મહાદેવ જી ની વિશિષ્ટ પૂજા કરાઈ


ડીસા બાલાજી બંગલોઝ સોસાયટી વિવિધ ધાર્મિક સેવાકીય કાર્ય માં અગ્રેસર છે તેઓ વિવિધ તહેવાર ને અનુલક્ષી કાર્ય કરતી હોય છે ત્યારે તાજેતર માં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે મહાદેવજી ના માટી ના શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી હતી તેમજ વિવિધ પ્રસાદી તેમજ આરતી કરી હતી અને દરેક બહેનો એ ગૌદાન માટે રકમ ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા આપી હતી આ કાર્ય માં સોસાયટી ની બહેનો દીપતિબેન ઠકકર રક્ષાબેન ઠકકર દીપાબેન ઠકકર મનીષાબેન પટેલ રમીલાબેન જોષી કોકિલા બેન ઠકકર આશાબેન ગૌસ્વામી રમીલા બેન દેસાઈ વિનાબેન પંચાલ સીમાબેન લોધા ટીનાબેન ઠાકોર ખુશી જોશી એ હાજર રહી પૂજા અર્ચના કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *