રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ બુધવારે મતદાર નોંધણીની કામગીરીની કરી સમીક્ષા: જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી જાણકારી..

ડોદરા   હાલમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા ચાલી રહી છે.તેના અનુસંધાને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ આજે જિલ્લાવાર કામગીરીની બુધવારે વિડિયો કોન્ફરન્સ થી મતદાર નોંધણી માં થયેલી પ્રગતિ ની સમીક્ષા કરી હતી.તેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા શહેર જિલ્લામાં થયેલી કામગીરી ની જાણકારી આપી હતી. વધુમા જિલ્લા કલેકટરશ્રી એ મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો લોકો મહતમ લાભ લે તેમ અનુરોધ કરેલ છે તથા મતદારયાદીમાં પોતાનુ નામ દાખલ કરવા કે જરૂરી સુધારા કરવા માટે https://voterportal.eci.gov.in/ પોર્ટલ મારફત  અરજી કરી શકાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *