લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી “સફાઈ અભિયાન” કાર્યક્રમનું આયોજન

લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી “સફાઈ અભિયાન” કાર્યક્રમનું પથિકાશ્રમ, બસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા સહભાગી બન્યા હતા. આ સફાઈ અભિયાનની સાથે ઇકો ફ્રેન્ડલી બેગ વિતરણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, ડાયાબિટીસ ચેકઅપ તેમજ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો, આપણે સૌ સ્વચ્છતાના જન આંદોલનમાં જોડાઈને “સ્વચ્છ ભારત”ના નિર્માણમાં ભાગીદાર બનીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *