નવસારીના જૈન સમાજના જતીન પ્રવીણ ચંદ્ર શાહ ને સુપુત્રી ચિરંજીવી રિધ્ધી શાહ અઠાઇ તપની કઠોળ તપસ્યા કરી

નવસારીના જૈન સમાજના જતીન પ્રવીણ ચંદ્ર શાહ ને સુપુત્રી ચિરંજીવી રિધ્ધી શાહ નાની ઉંમરમાં અઠાઇ તપની કઠોળ તપસ્યા કરી પ્રભુ ભક્તિ કરી છે સતત આઠ દિવસ સુધી ચિરંજીવી રિધ્ધી શાહ એ માત્ર પાણી પર રહી અઠાઇ તપની આરાધના કરી છે તે નિમિત્તે તેના પારણા તેમના જૈન મુનિયો અને પરિવારના સભ્યો સગા સંબંધીઓના હાથે કરાવવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *