રાજકોટ જીવનનગર કા વિધ્નહર્તા મહાઆરતીમાં પદાધિકારીઓએ ભાગ લીધો

રાજકોટ જીવનનગર સમિતિએ અસાધારણ પ્નગતિ કરી છે… ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ગણેશજીની મહાઆરતીમાં ભા.જ.પ. ના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જીવનનગરની અસાધારણ પ્નગતિમાં સામુહિક એકતા કારણભૂત છે તેવો વિચાર પ્નગટ કર્યો હતો.
મહોત્સવ દિપ પ્નાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરી જણાવ્યું કે રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. અનેકવિધ પ્નવૃત્તિઓ કરે છે. રહીશોની એકતાને વંદન કરું છું.
શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જીવનનગર સમિતિ સર્વાંગી પ્નવૃત્તિઓનું સ્તોત્ર છે. જીવનનગરના આયોજનમાં ભાગ લેવો ગૌરવ છે. ભગવાનની કૃપા માનવ જાત ઉપર કાયમ રહે તેવી પ્નાર્થના કરી હતી.
મહાઆરતીમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, છગનભાઈ જાદવ, નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડના પ્નભારી રઘુભાઈ ધોળકીયા, પ્નમુખ રજનીભાઈ ગોલ, શહેર ભા.જ.પ. મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, શહેર ભા.જ.પ. ના કાશ્મીરાબેન નથવાણી, આગેવાનો મોનીલભાઈ શાહ, મનીષભાઈ ડેડકીયા, મહેન્દ્રસિંહ જાડેજા, ચૈતન્યભાઈ પડીયા, પાર્થ ગોહેલ, કિશનભાઈ ભુવા, દર્શિતભાઈ જોશી, આનંદભાઈ, માલાબેન પટેલ, છાયાબેન, વિનોદરાય ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો. પ્નસાદ વિતરણ કર્યું હતું.
સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી સમિતિના લોકોપયોગી કાર્યોની વિગત આપી હતી. સમિતિ માનવતાલક્ષી કાર્યોને અગ્રતા આપે છે. છેલ્લા ૪ર વર્ષથી પ્નાચીન ગરબીનું આયોજન થાય છે. રહીશોની એકતાના કારણે સફળતા મળે છે.
મહોત્સવ સમિતિમાં કામગીરી કરતા અને સફળતાના ભાગીદાર જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઈ પોપટ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, અનંભાઈ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, શૈલેષભાઈ પુજારા, બારોટભાઈ, ગોવિંદભાઈ ગોહેલ, મહિલા મંડળના યોગીતાબેન જોબનપુત્રા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, નેહાબેન મહેતા, હર્ષાબેન પંડયા, પ્નફુલ્લાબેન બોરીચા, જયોતિબેન પુજારા, ભદ્રાબેન ગોહેલ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *