મહુવા તાલુકાના ગુણસવેલ ખાતે મચ્છર નિયંત્રણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મચ્છર નિયંત્રણ સરકારની જ નર સમાજની પણ જવાબદારી છે

રિપોર્ટ,મયુર પટેલ

સુરત જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ પટેલ ના માર્ગદર્શન તથા જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રાંત સેર્લર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનોજ ચૌધરી ના સુપરવિઝન હેઠળ. મહુવા તાલુકાના સુપર વાઇઝર અને પ્રા.આ.કે.ગુણસર્વેલ ના સુપર વાઇઝર અને આરોગ્ય ટીમ દ્વારા, રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે હાલ ચાલતા, સ્પેશિયલ હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ગુણસવેલ ગામ ખાતે મેલેરીયા,ડેન્ગ્યુ,ચિકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગો અટકાયત,તથા નિયંત્રણ,માટે,સર્વેલન્સ તથ જન-જાગૃતી અભિયાન અતર્ગત કામગીરી કરવામાં આવી હતી….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *