ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતી ની મીટીંગ મળી

તાલુકા ચીફ મકબુલ હુસેન

ગત રોજ તા 19.10.2023 ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતી ની મીટીંગ મળી ખેડબ્રહ્મા. C P I choudhry સાહેબ તથા ખેડબ્રહ્મા . P S I Chauhan ની આગેવાની હેઠળ આ મીટીંગ નું આયો જન કરવા મા આયું. નવરાત્રી ના તહેવાર હોઈ આ મીટીંગ મા નવરાત્રી નુ આયોજન કરતા યુવાનો હાજર રહ્યા હતાં….. અને દરેક યુવા એ પોત પોતાના વિસ્તાર મા થતી નવરાત્રી ની ચર્ચા ચોધરી સાહેબ જોડે કરી હતી. અને કોઈ… પણ જાતનો કહી કોઈ અસામાજિક તત્ત્વો નો નવરાત્રી દરમ્યાન દખલગીરી કરે તો તત્કાળ ધોરણે પોલીસ ને ધ્યાન દોરવું એવું માર્ગદર્શન સાહેબે આપ્યુ હતુ, પણ નવરાત્રી નું આયોજન કરતા આયોજકો એ … એવી કોઈ ચિંતા નથી અને શહેર ની નવરાત્રી મા બિલકુલ આનંદ અને ઉત્સાહ થી ઉજવણી થાય છે અને બિલકુલ સારા વાતાવરણ મા ગરબા રમતા રસિયા બહુ મોજ થી ગરબા નો આનંદ માણે છે… એવું આયોજક ઓ એ કવ્યું હતું…… આ પ્રસંગે પટેલ સોસાયટી ના યુવા મિત્ર તથા વાસણા રોડ ના ……….મહેન્દ્ર ભાઈ મારી, અરવિંદ ભાઈ ભાટ …. તથા ઊંચી ધનાલ ના યુવા મિત્ર, તથા લક્ષ્મિપુરા ચાર રસ્તા ના યુવા મિત્ર, તથા મોટા ઠાકોર વિસ્તાર ના યુવા મિત્રો તથા સ્ટેશન વિસ્તાર મસ્જિદ ના ઈમામ સાહેબ તથા મકબુલ હુસેન મેમણ તથા વસીમ ભાઈ મેમણ હાજર રહ્યા હતાં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *