પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ

કમલમ દૈનિક, સંજય પટેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી. બારડોલી તાલુકા અને બારડોલી નગર ભા.જ.પા. ની E-BOOK નું લોકાર્પણ સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ વાંસીયા,બારડોલી સુગર ના ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાંસીયા, મહામંત્રીશ્રી પરીક્ષિતભાઈ દેસાઈ, નગર પ્રમુખશ્રી અજીતસિંહ સુરમા, મહામંત્રીશ્રી અરવિંદભાઈ જાધવ, શ્રી રાકેશભાઈ ગાંધી, તાલુકા અને નગર હોદ્દેદારો ની ઉપસ્થિતિ મા કરવામાં આવ્યુ….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *