કૉવિડ -19 ની મહામારી માં સેવા કાર્યો બદલ જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ શ્રી કિશોર પાનવાલા ને સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રીતિબેન પટેલ દ્વારા સન્માનિત કરવામાં

કમલમ દૈનિક, સંજય પટેલ

કૉવિડ -19 ની મહામારી માં સેવા કાર્યો બદલ જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ શ્રી કિશોર પાનવાલા ને સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રીતિબેન પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ કિશોર ભાઈ પાનવાલા એ કોરોના ની મહામારી માં જિલ્લા માં દરેક કોરોના દર્દી ઓ ની રૂબરૂ મુલાકાત તથા દરેક આરોગ્ય કેન્દ્રો    PHC અને CHC હોસ્પિટલો પર અંગત ધ્યાન આપ્યું હતું.  આ સાથે તેઓ એ “માનવ સેવા ગ્રુપ” ની રચના કરી ને કોરોના ને કારણે મરનાર દર્દી ઓ ની અંતિમક્રિયા ની જવાબદારી પણ લીધી હતી આ સાથે તેઓ એ જિલ્લાની મેડિકલ ટીમ અને પેરા મેડિકલ ટીમ અને તમામ ડોક્ટરો અને સેવા અને દાન કરનાર દાતા ઓ નો આભાર માન્યો હતો આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ તથા જિલ્લા પંચાયત ના દરેક સભ્યો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *