152 ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા ના અઘ્યક્ષતામાં 106 મન કી બાત એપિસોડ નિહાળવામાં આવ્યો.

ઝઘડિયા તાલુકાના જુનાપોરા ખાતે વિશ્વના લોકપ્રીય તથા ભારત દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ લાઈવ પ્રસારણ દ્વારા આપણા સૌના લાડીલા 152 ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા * ના અઘ્યક્ષતામાં *106 મન કી બાત એપિસોડ નિહાળવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા,ઝઘડિયા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ સાહેબ,પક્ષના નેતા શ્રી ભાર્ગવભાઈ પટેલ,ઝઘડિયા તાલુકા પંચાયત સભ્ય શ્રી ઠાકોરભાઈ વસાવા,અજીતભાઈ વસાવા,ભુપેન્દ્રભાઈ વસાવા,અજીતભાઈ વસાવા,આગેવાન શ્રી નરેન્દ્રસિંહ રાજ,સંગઠન મહામંત્રી શ્રી કેતવભાઈ દેસાઈ,અન્ય હોદ્દેદાર શ્રીઓ,આસપાસ ગામના આગેવાનો,યુવા મોરચા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *