અમરોલી બી.સી.એ.માટે નવી શિક્ષણનિતી અનુરૂપ નવી અધ્યતન કોમ્પ્યુટર લેબ ઉદ્ઘાટન સમાંરભ યોજાયો

જીવનજયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પાવી બદશાહઇસ્ટીટયુટઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ પ્રેમર (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહકોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ) સુરૈશ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં બી.સી.એ.માટે નવી શિક્ષણનિતી અનુરૂપ નવી અધ્યતન કોમ્પ્યુટર લેબ ઉદ્ઘાટન સમારભ તા. ૦૩-૧૧-૨૦૨૩ના રોજ યોજાયા હતા. પ્રેમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના વાઇસ ચાન્સલર શ્રી ડૉ.કિશોરસિંહ ચાવડા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. સમારોહમાં માનવતા મહેમાન તરીકે જીવન ‘જયોત રસ્ટ્રના પ્રમુખશ્રી ભરતભાઇશાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઇશાહ, માનદમંત્રીશ્રી અગ્વિનભાઇપટેલ, શ્રી ગૌરાંગભાઇ દેસાઈ. શ્રી કાંતીભા રામ, શ્રી સ્નેહલભાઈ શાહ, શ્રી મહેન્દ્રભાઇ સોલડી, શ્રી સંપતભાઇ શાહ તેમજ સિન્ડીકેટ મેમ્બર,વીર નર્મદ દક્ષિા ગુજરાત યુનિવર્સિટી,સુરતના છે. પારૂલબેન વડગામા અને શ્રી કનુભાઇ ભરવાડ તથા સેનટ ગેમ્બર શ્રી સતિષભાઇ પટેલ, ડી. મેલડમાર દેસાઇ-ઉધના સીટીઝન કોલેજ- ઉધના, પ્રિ.ભરતભાઇ પટેલ, બીસીએ વાડીયા વિમેન્સ કોલેજ, શ્રી મુકેશભાઇ દેસાઇ-સમાજસેવક, અમરોલી તેમજ બી.સી.એ. કો ઓર્ડિનેટર ડૉ.જેમીન શુક્લા, બી.બી.એ. છે અર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા, બી કોમ, બ્રે-ઓર્ડિનેટ ડૉ.ધરીત નાયક, બી.સી.એ.વિંટર કે ઓર્ડિનેટર ડૉ.વિરલ પોલીસવાળા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હે કૉલેજની સાંસ્કૃતિક કીટી ના સભ્ય તેમજ બી,સી,એ વિંટરના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળ રીતે કરાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *