
રીપોટર- રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ખાતે તા.29-10-2023 ના રોજ રવિવારે શ્રી ચાંપલપુર મારવાડા બારગામ તપોધન બ્રાહ્મણ સમાજ ની જનરલ સભા ની મિટિંગ ખેડબ્રહ્મા તપોધનવાડી ખાતે દવે રમેશકુમાર મુળશંકર ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમા કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી.ખેડબ્રહ્મા તપોધન સમાજવાડી ખાતે સર્વાનુમતે ચૂંટેલા કારોબારી ધ્વારા નવા હોદ્દેદારોની રચના કરવામા આવી હતી.જેમા પ્રમુખ તરીકે દવે રમેશકુમાર મુળશંકર ઉપ પ્રમુખ દવે બાલકૃષ્ણ ડાહયાલાલ મંત્રી તરીકે પ્રિયંક હર્ષિતભાઇ ની સર્વાનુમતે ચૂંટવવામા આવ્યા હતા.કારોબારી સમીતી મા કાંતિલાલ વિઠ્ઠલદાસ રાવલ હસમુખલાલ મગનલાલ રાવલ જાની પ્રવીણકુમાર મણિલાલ દવે મહેન્દ્રકુમાર હરગોવિંદદાસ જાની રમેશકુમાર અમૃતલાલ રાવલ ગીરીશકુમાર રમણલાલ રાવલ વિનોદકુમાર શંકરલાલ રાવલ અશોકુમાર ફુલશંકર રાવલ ભાનુશંકર દેવ શંકર રાવલ જીગ્નેશકુમાર હસમુખલાલ રાવલ પ્રેમિલાબેન પ્રકાશકુમાર દીક્ષિત વંદનાબેન ભાનુશંકર ઉપર મુજબના સભ્યોની કારોબારી ની ત્રણ વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામા આવી છે.