લિંબોદ્રા ગામ ખાતે આવેલ પી.પી.આર હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાએ જૂડો અને કુસ્તીમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ

લીંબોદરા ગામ ખાતે પી.પી.આર હાઇસ્કુલ માં રાજ્યકક્ષાએ જુડો અને કુસ્તીમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરતા માણસા વિધાનસભા શ્રી જે.એસ.પટેલ. સૌપ્રથમ માતા સરસ્વતી ની પ્રાર્થના કરવામાં આવ્યું  ત્યારબાદ સુસ્વાગતમ પ્રોગ્રામ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓના દ્વારા કુસ્તી તેમજ જુડો નું પર્ફોમન્સ કરવામાં આવ્ય અને ત્યારબાદ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે તે માટે ધારાસભ્ય શ્રી જે એસ  પટેલ દ્વારા સૂચનો આપવામાં આવ્યા

માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલે  વિદ્યાર્થીઓને  જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ.  વિદ્યાર્થીઓને પ્રેરણા-માર્ગદર્શન આપતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલે  કહ્યું કે, ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં વિદ્યાર્થીઓને શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે. ત્યારબાદ માણસા વિધાનસભા શ્રી જે.એસ.પટેલ. દ્વારા દિવાળીની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM