

જીવનજયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહઇન્સ્ટીટયુટઆેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહકોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં બી.બી.એ.,બી.સી.એ.બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઆે પૈકી ટોપ ટેન વિદ્યાર્થીઆેનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ તા. ૦૮-૧૧-૨૦૨૩ના રોજ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી દિપકભાઇ રાજયગુરૂ તેમજ જીવન જયોત ટસ્ટ્રના માનદ્મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ હાજર રહયા હતા. શ્રી દિપકભાઇ રાજયગુરૂએ તેમના વ્યકત્વયમાં પ્રેરણાદાયક વિદ્યાર્થીઆેને સમજ આપી હતી કે જીવનમાં હમેશા માં, માતૃભાષ્ાા અને માતૃભૂમિને સન્માન આપવુ જોઇએ તેમજ જીવનમાં એવુ કામ કરવુ કે તમારૂ નામ જ તમારી આેળખ બને. બી.બી.એ.,બી.સી.એ.બી.કોમ. અને બી.કોમ. વીથ ડેટા સાયન્સ તેમજ બી.સી.એ. વિંટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પૈકી ટોપ ટેન ૨૦૦ વિદ્યાર્થીઆેનુ સંન્માન અને ઇનામ વિતરણ શ્રી દિપકભાઇ રાજયગુરૂ અનેે શ્રી અશ્વિનભાઇ પટેલ હસ્તે થયુ હતું. ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઆે સાથે તમામ સ્ટાફ સભ્યો તેમજ બી.સી.એ. કો આેર્ડિનેટર ડાર્ૅ.જૈમીન શુકલા, બી.બી.એ. કો આેર્ડિનેટર ડાર્ૅ. સ્વાતી મહેતા, બી.કોમ. કો-આેર્ડિનેટ ડાર્ૅ.ધરીત નાયક, બી.સી.એ.વિંટર કો આેર્ડિનેટર ડાર્ૅ.વિરલ પોલીસવાળા હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડાર્ૅ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રા. દમયંતી પટેલે સફળ રીતે કરયુ હતું