















વર્ષોથી બંધ પડેલી વ્યારા એાઉન્ટન્ટ્સ સુગર ફેક્ટરીમાં 150 કરોડથી વધુ દેવું ધરાવતી ખાંડ ફેક્ટરી ને કોઈ બેંકે કે નાણા આપવા પાછળ ધિરાણ મેળવી શકે તેવી સ્થિતિમાં નથી નાણાકીય પરિસ્થિતિ નેગેટિવ તેમજ તેના ઉપર 50થી વધુ કોર્ટ કેસ કરેલા હોવા છતાં આ આ વિસ્તારની એકમાત્ર સુગર ફેક્ટરીને ફરીથી ધમધમતી કરવા માટે ગુજરાત રાજ્ય સરકારશ્રીના રૂપિયા 30 કરોડની માતબાર રકમ ફાળવેલ છે જેના થકી આ સુગર ફેક્ટરી કાર્યરત થઈ રહી છે સંસ્થાના પ્રમુખ શ્રી માનસિંગભાઈ પટેલ ખેડૂત સભાસદોને સંબોધન કરતા જણાવ્યું કે આગામી ચારથી પાંચ વર્ષની અંદર આજુબાજુથી ખાંડ મંડળીની હરોળમાં લાવવા માટે કસ્ટોડિયન કમિટી હંમેશા પ્રયત્ન કરતી રહેશે હાલમાં સંખ્યામાં 22,000 એગ્રી શેરડીની નોંધણી થયેલ છે આમ વર્ષે ચાર લાખથી વધુ પીલાણ થાય અને આ વિસ્તારના ખેડૂતો જે વર્ષોથી શોષણ કરી ખૂબ ઓછા ભાવમાં શેરડી વેપારીઓને આપી રહ્યા છે અને આ ફેક્ટરી ચાલુ થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોને પૂરતા નાણા મળશે અગાઉ આ ખેડૂતોને ઓછા ભાવે શેરડી વેચવી પડતી હતી આ વિસ્તારની એકમાત્ર ખાંડ મંડળી ને શેરડીનો પૂરતો પુરવઠો મળે જેથી તેમના નાણા સીધા તેમના બેક એકાઉન્ટમાં જમા થશે તેવી ખાતરી આપવામાં આવી હતી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આ વિસ્તારના ખેડૂતોને ખાંડ મંડળી ફરીથી ધમધમતી કરવામાં રૂપિયા 30 કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેમણે આ કસ્ટોડિયાર કમિટીના સભ્યો ઉપર વિશ્વાસ છે મંત્રી શ્રી દ્વારા એવી ખાતરી પણ આપવામાં આવી છે આગામી સમયમાં સરકારશ્રી દ્વારા જરૂર પડે હજુ પણ નાણાં આપવાની ખાતરી આપવામાં આવી છે આથી વ્યારા સુગર બે થી ત્રણ વર્ષમાં ફરીથી ધમધમશે
આ પ્રસંગે સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુમુલ ડેરીનાં ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલામસિંહ વસાવા , તાપી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયંકભાઇ જોષી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ, સુરત-તાપી જિલ્લાનાં સહકારી આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, સંગઠનનાં હોદ્દેદારો, અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.