મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ સૌને મળી શુભેચ્છા આદાન પ્રદાન કરી હતી અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

157 માંડવી વિધાનસભાનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું, જેમાં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ સૌને મળી શુભેચ્છા આદાન પ્રદાન કરી હતી અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.નવા વર્ષમાં વધુ ઊર્જા સાથે રાષ્ટ્ર કાર્ય કરવા માટે સંકલ્પ કર્યો.આ પ્રસંગે સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી જીગરભાઇ નાયક, શ્રી કિશનભાઇ પટેલ, માંડવી- સોનગઢ તાલુકા પ્રમુખશ્રી, માંડવી નગર પ્રમુખશ્રી, સંગઠનનાં હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનધિશ્રીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા