સારસા સ્થિત શ્રી એમ.વી.એસ. હાઇસ્કૂલ ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન શુભારંભ

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે આધુનિક ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી અને ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા ‘રવિ કૃષિ મહોત્સવ 2023’ નું આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત સારસા સ્થિત શ્રી એમ.વી.એસ. હાઇસ્કૂલ ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનને શુભારંભ કરવામાં આવ્યો. આ અવસરે પુર્વ જિલ્લા પંચયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, સરપંચ શ્રી કિરીટભાઇ, કૃષિ વૈજ્ઞાનિક ડો. આર આચાર્ય, પ્રકૃતિક કૃષિ વૈજ્ઞાનિક ડો. વાય એમ રાઠવા સહિત મોટી સંખ્યામાં ખેડુત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *