સુરત જીલ્લા ના માંડવી ખાતે “‘સ્માર્ટ હેન્ડ ટૂલ સહાય યોજના” કાંટાળી તાર ની વાડ સહાય યોજના’ તથા ‘વિનામૂલ્યે છત્રી સહાય યોજના’ ના લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો

કમલમ દૈનિક, સંજય પટેલ

રાજ્યના ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે હાથ ધરેલ ‘સાત પગલાં ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓ સહાય પૂરી પાડવામાં આવી.રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વર પરમાર ની ઉપસ્થતી માં સુરત જીલ્લા ના માંડવી ખાતે “‘સ્માર્ટ હેન્ડ ટૂલ સહાય યોજના” કાંટાળી તાર ની વાડ સહાય યોજના’ તથા ‘વિનામૂલ્યે છત્રી સહાય યોજના’ ના લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો આ કાર્યક્રમ માં જિલ્લા માં થી સુરત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા જિલ્લા ભાજપ ના હોદ્દેદાર અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નું ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા તેનું આખા રાજ્ય વિવિધ તાલુકા તથા જિલ્લા માં  ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું (કમલમ દૈનિક,સંજય પટેલ)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *