મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ની મીટીંગ કારોબારી રાખેલ રેજંનટા હોટલમાંમૂખ્ય મહેમાન ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા પૂર્વ પ્રમુખશ્રી રાધવજી ભાઈ ઞડારા પ્રદેશના મંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ ભગત જિલ્લાના મહામંત્રીશ્રી બાબુભાઈ હુંબલ અને મહામંત્રી રણછોડભાઈ બક્ષીપંચ પ્રમુખ શ્રી જેઠાભાઈ મીયાત્રા પુવ મહામંત્રી જોયોતી સિંહ જાડેજા પુવ મહામંત્રી ચંદુભાઈ હુંબલ તથા બક્ષીપંચ મોરચો મહામંત્રી મહેશ ડી સિંધવ તથા બીપીનભાઈ પજાપત્રી જીલ્લા ના તમામ બક્ષીપંચ મોરચો નાં મંડલ હજર હતા


