જેઓ બીજાના માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા તથા શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા ના સૌજન્ય થી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ચિલ્ડ્રન હોમ તાડકુવા વ્યારા ખાતે પતંગ દોરા તથા અન્ય વસ્તુઓના વિતરણ નો કાર્યક્રમ, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ ના દાતા તથા નિર્ણાયકોનુ અભિવાદન તથા યુવાનો માટે સ્વામી વિવેકાનંદજી ઉપર ઉદબોધન રાખવામાં આવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *