“નમો નવમતદાતા સંમેલન”માં જે.એમ.ચૌધરી, કોલેજ, ગાંધીનગર ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિતિ રહી નવ મતદાતાને સંબોધન કર્યુ…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત “નમો નવમતદાતા સંમેલન”માં જે.એમ.ચૌધરી, કોલેજ, ગાંધીનગર ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિતિ રહી નવ મતદાતાને સંબોધન કર્યુ…

સાહેબે વિદ્યાર્થીનીઓ એક એક મતનો મહત્વ સમજાયો, વિકસિત ભારત બનાવવા આવનારા લોકસભા ચુનાવમાં ભાજપને મત આપવા અપીલ કરી. આ પ્રસંગે મેયર – શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય – શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ – શ્રી હરિભાઈ ચૌધરી, ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ – શ્રી રૂચિરભાઈ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય – શ્રી અમિતભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રભારી – ડો. નિસર્ગ વ્યાસ, યુવા મોરચા ગાંધીનગર પ્રમુખ – યુવરાજસિંહ ચાવડા, ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગરની ટીમ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *