પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઈ

આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ સહિત સાથી મંત્રીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *