




પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીજી ના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ચંદ્રાવતી ખાતે આજે સભા યોજાઈ જેમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે શ્રી ભરતસિંહ ડાભી – સાંસદ, દિનેશભાઈ અનાવડીયા પૂર્વ સાંસદ, નંદાજી ઠાકોર પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ગીરીબેન ઠાકોર – તાલુકા પંચાયત પ્રમુખ, શ્રી વિક્રમસિંહ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી રમેશભાઈ પટેલ – જીલ્લા ડેલીગેટ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ જોષી, શ્રી મનજીભાઈ રાજપૂત, શ્રી નિરંજનભાઈ ઠાકર, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી મિહિરભાઈ પાધ્યા, શ્રી અશોકભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.