આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશેષ કામગીરીની જવાબદારી માટે આણંદ વિધાનસભાની બેઠક યોજાઇ.

આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આવનાર લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રબંધક સમિતિની રચના અને વિશેષ કામગીરીની જવાબદારી માટે આણંદ વિધાનસભાની બેઠક યોજાઇ. આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ,જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ,લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,લોકસભા સંયોજકશ્રી લાલસિંહભાઈ વડોદિયા, આણંદ લોકસભાના ઉમેદવાર અને સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, ,શ્રી રણજીતસિંહ ચૌહાણ, વિધાનસભા પ્રભારીશ્રી વિમાલભાઈ ઉપાધ્યાય, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ,આણંદ વિધાનસભા ના ગણમાન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *