ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, ડે.મેયરશ્રી, ચેરમેનશ્રી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રભારી મંત્રી તેમજ રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયરશ્રી, ડે.મેયરશ્રી, ચેરમેનશ્રી, દંડકશ્રી તેમજ પક્ષના નેતાશ્રીએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રભારી મંત્રી તેમજ રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ અવસરે પૂર્વ મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય ગૃહમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત કરીને ગાંધીનગરના વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *