માંડવી નગર પાલિકા વોર્ડ. નંબર ૬ મધ્યે બાલ ભાજપ ની સાઇકલ રેલી

બાલ ભાજપ ની સાઇકલ રેલીમાંડવી નગર પાલિકા વોર્ડ. નંબર ૬ મધ્યે આજ રોજ ભાજપ સમર્પિત પરિવાર ના બાળકો પોતાની લાગણી ને વાચા આપવા સાઇકલ રેલી થી આખા શહેર માં નીકળ્યા હતા.


બાળકો, યુવાનો ને વયોવૃધ્ધ લોકો પણ ભાજપ તરફે લાગણી વ્યક્ત કરતા સમગ્ર માંડવી શહેર ભાજપ મય થયું છે.
મિશન ૩૬ મા બાળકો નું ખિસકોલી જેટલું યોગદાન પર સ્મરણ મા રહેશે.
માંડવી શહેર ના તમામ ભાજપ ના ઉમેદવારો ને પેનલ ટુ પેનલ મતદાન કરી વિજયી બનાવશો (.અજય ખત્રી)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *