૧૨૫-મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભેધારાસભ્ય કરજન ના અક્ષય પટેલ ના અધ્યક્ષ સ્થાને સાલીયા મુકામે યોજાયી.બેઠક

૧૨૫-મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી નિમિષાબેન સુથાર ના પ્રચાર અર્થે અગત્યની બેઠક ગુજરાત વિધાનસભા ના ધારાસભ્ય કરજન ના અક્ષય પટેલ ના અધ્યક્ષ સ્થાને આજરોજ સાલીયા મુકામે યોજાયી.બેઠકમાં પંચમહાલ જિલ્લાના દંડક શ્રી એ.બી પરમાર સાલીયા જીલ્લા પંચાયત સીટ ના પૂર્વ સભ્ય કોળી અરવિંદભાઈ મોરવાહડફ ના યુવા મોરચો પ્રમુખ રાજુભાઈ તેમજ સાલીયા ગામ ના સરપંચ દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના પીપલોદ જિલ્લા પંચાયતના સભ્ય મનુ ભાઈ મકવાણાતથા ખુમાનસિંહ ભાઈ સૌ અગ્રણી કાર્યકર્તાશ્રીઓ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *