મહીસાગર જિલ્લામાં મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીપ્રચાર અર્થે આણંદ ના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ

મહીસાગર જિલ્લામાં મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર શ્રીમતી નિમીષાબેન મનહરભાઈ સુથાર ના પ્રચાર અર્થે આણંદ ના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ એન પટેલ (કોયલી) જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ,કરજણ ના પૂર્વ ધારાસભ્ય શ્રી સતિષભાઈ પટેલ (નિશાળીયા), કરજણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી શ્રી મહેશભાઈ રબારી, કિશાન મોરચા ના મહામંત્રી શ્રી જયદીપસિંહ રાણા તથા વડોદરા જિલ્લાના કાર્યકરો તથા સરસવા જિલ્લા પંચાયત સીટ ના ગામો ના સરપંચશ્રીઓ, સમાવિષ્ઠ તાલુકા પંચાયત ના સભ્યશ્રી અને સંતરામપુર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ને સાથે મળી ને સરસવા જિલ્લા પંચાયત ના સમાવિષ્ઠ ગામો માં ઘરે ઘરે ખાટલા બેઠક કરી, ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર નો પ્રચાર કર્યો… સૌનો સાથ , સૌનો વિકાસ , સૌનો વિશ્વાસ ….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *