ઉકા તરસાડિયા યુનિવર્સિટી ના માલીબા કેમ્પસ માં કોરોના નાં દર્દી ઓ માટે કેમ્પસ ખાતે ૭૭ બેડ ની ઓક્સિજન સહિત અને ૧૫૪ બેડ સાથે કોવિડ કેર સુરત જિલ્લા ખાતે શરૂ કરવામાં આવ્યું


ઉકા તરસાડિયા યુનિવર્સિટી ના માલીબા કેમ્પસ માં કોરોના નાં દર્દી ઓ માટે કેમ્પસ ખાતે ૭૭ બેડ ની ઓક્સિજન સહિત અને ૧૫૪ બેડ સાથે કોવિડ કેર સુરત જિલ્લા ખાતે શરૂ કરવામાં આવ્યું કે જેથી કરીને જિલ્લા ના કોરોના ના દર્દી ઓ મહામારી ના કપરા સંજોગોમાં મદદ રૂપ થઈ શકાય. આજ ના આ કોવીડ કેર આરંભ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશ પટેલ( બાબેન),મહુવા ના ધારાસભ્યશ્રી મોહન ભાઈ, સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારશ્રી કોય સાહેબ તથા જિલ્લા પંચાયત ના સભ્યશ્રી ઓની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટય કરી જનતા ની સેવા માટે ખુલ્લું મુકાયું હતું

કમલમ દૈનિક, સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *