નવસારી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ સુખડિયા ની નિમણૂક કરવામાં આવી

નવસારી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વર્ષે ૨૦૨૧ અને ૨૦૨૨ ના બિન હરીફ ઉમેદવાર ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ સુખડિયા ની નિમણૂક કરવામાં આવી તે બદલ કમલમ દૈનિક પરિવાર ગાંધીનગર તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવે છે રિપોર્ટ- કલ્પેશ કે પુરાણી – નવસારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *