સાબરડેરી અને સાબરકાંઠા બેન્ક દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે તાત્કાલિક દાન આપ્યું લોકો માં ખુશાલીઅરવલ્લીઅરવલ્લી જિલ્લા માં સિવિલ હોસ્પિટલ નહિ હોવાથી હાલ માં માત્ર સાર્વજનિક હોસ્પિટલ એક કલ્પવૃક્ષ સમાન હોય જેમાં જિલ્લા નાદર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હાલ માં 150 બેડ સાથે 7 બાયપેક મશીન થી કોવિડ વોર્ડ કાર્યરત છે પરંતુ કોરોના ની બીજી લહેર ખુબજ જીવલેણ અને ઘાતક હોવાથી દર્દીઓને ની સંખ્યા માં ખુબજ વધારો થઈ રહયો છે જેમાં મોટા ભાગે ઓક્ષિજન ની જરૂરિયાત વાળા ખૂબ હોવાથી દેશભરમાં ઓક્સિજન ની ઉણપ હોવાથી સાબરકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સાબરડેરી તેમજ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક ના દ્વારા સાડા પંદર લાખ બને સંસ્થાઓ દ્વારા તત્ક્લિક દાન ના ચેક આપતા તેમજ ખૂટતી રકમ સાર્વજનિક 3.72 લાખ ઉમેરી કુલ 34.72 લાખ રૂપિયા નું દાન સાબરડેરી ના ચેરમેન શામલભાઈ બી પટેલ,વાઇસ ચેરમેન જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ મેનેજિંગ ડાયરેકટર ડોકટર બી એમ પટેલ ,જે ડી પટેલ જનરલ મેનેજર સાબરડેરીતેમજ સાબરકાંઠા બેન્ક ના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ ,વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી અને મેનેજિંગ ડિરેકટર પંકજભાઈ પટેલ, એચ પી નાયક ચીફ એકજીકીટિવ એસ કે બેન્ક તેમજ બંને સહકારી સંસ્થા ના બોર્ડ ઓફ ડીરેકટરો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ નો આભાર સાર્વજનિક હોસ્પિટલ ના માનદમંત્રી પીયૂષભાઈ પટેલ હોસ્પિટલ ના સુપરિટેડેન્ટ રાકેશભાઈ પટેલે એક ટેલીફોનીક મુલાકાત માં જણાવ્યું હતુંવધુ માં પીયૂષભાઈ પટેલ જાહેર જનતા તેમજ દાતાઓ પાસે બાયપેક મશીનો દાન માં મળશે તો વધુ 50 બેડ ની જોગવાઈઓ ઉભી કરી કોરોના મહામારી ના દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને લોકો ના જીવ બચાવી શકાય તે માટે ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મશીનરી આજે ફિટિંગ કરનારી ટીમ સાથે નીકળી ગઈ છે રાત્રે ફિટિંગ થઈ જશે અને આવતીકાલે સાર્વજનિક ના દર્દીઓને ઓક્ષિજન ની કમી નહિ રહે આમ અરવલ્લી જિલ્લા માટે રાહતના સમાચારો મળી રહ્યા છે સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લા ની સહકારી સંસ્થાઓ સાબરડેરી અને સાબરકાંઠા બેન્ક દ્વારા લોકો ની સુખાકારી માટે વખતો વખત દાનકરવા નો સિલસિલો યથાવત રહ્યો હતો


