શ્રી મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે નવસારી ખાતે શ્રી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા તથા સોહમ જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા સંચાલીત નમો કોવિડ isolation સેન્ટર નવસારી ખાતે શરૂ કરવામાં આવ્યું

શ્રી મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે નવસારી ખાતે શ્રી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા તથા સોહમ જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા સંચાલીત  નમો કોવિડ  isolation  સેન્ટર *૨૯/૪/૨૦૨૧* ના રોજ  નવસારી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટોટલ 100  બેડની વ્યવસ્થા છે જેમાં  ઓક્સિજન વાળા 50 અને isolation  50 બેડની સગવડ કરવામાં આવી છે .  *આ નમો covid સેન્ટર ના મુખ્ય લાભાર્થી માતૃશ્રી સીતાબેન કાંતિલાલ શાહ પરિવાર (અનાવલ વાળા)( નવદીપ ચેરીટેબલ ટ્રસ્ટ)મહેન્દ્ર બ્રધર્સ( પરીખ ફાઉન્ડેશન – મુંબઈ  )સહ લાભાર્થી *શ્રી એચ. દીપક એન્ડ કંપની, મિતેષભાઈ જગદીશભાઈ નાયક તથા એસ.એસ અગ્રવાલ ગ્રૂપ* તેઓશ્રી ના સહયોગથી નવસારી ખાતે જયશંકર પાર્ટી પ્લોટ ની સામે એચ દીપક એન્ડ કંપની માં વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે , તો સર્વે ને જાણ કરવી. *HELPLINE NUM :-7201818072   7201818079
*નોંધ:**”પ્રથમ આવે, પ્રથમ મેળવે”*
સંપર્ક સૂત્ર 
*Jigishbhai Shah-9898609153* *Mukeshbhai Agrwal**9825168468*
*Sureshbhai Seth-9825125696**Chiragbhai Jogani-9375205500*
*Samkit Shrishrimal-8733873300

*રિપોર્ટ કલ્પેશ કે પુરાણી નવસારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *