
દાહોદ ના સાસંદ જસવંતસિહ ભાભોર સાહેબ દ્વારા સંચાલિત દાહોદના ઝાલોદ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય વિકસતી જાતિ દાહોદ ખાતે આજરોજ કોરોના ના દઁદીઓની સારવાર માટે વધુ એક 100 બેડનુ તૈયાર થયેલ પ્રાથમિક સારવાર કોવિડ કેર સેન્ટર નુ આજરોજ સાસંદના હસ્તે રીબીન કાપીને દઁદીઓની સુવિધા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ શરુકરાયેલ કોવિડ કેર સેન્ટર મા દઁદિઓને બે ટાઇમ ચા નાસ્તો રહેવા જમવાની સુવિધા સાથેનુ કોવિડ સેન્ટર ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ આ પ્રસંગે દાહોદ કલેકટર વિજય ખરાડી સાહેબ,દાહોદ જીલ્લા વિકાસ અધિકારી રચિતરાજ સાહેબ,પ્રવાસન નિગમના પૂવઁ ડીરેકટર જીલ્લા પંચાયત ના સદસ્ય સુધીરભાઇ લાલપુરવાલા,વિનોદભાઇ રાજગોર,કનૈયાભાઇ કિશોરી,વિજયભાઇ પરમાર,સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કઁમચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોરોનાની મહામારીને પહોચીવળવા અને જીલ્લા મા થતી કામગીરી ની દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે દાહોદ કલેકટર,જીલ્લા વિકાસ અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી હતી સાથે દઁદીઓ માટે એક લાખ દવાના પેકટ તૈયાર કરવા પણ અધિકારીને સુચના આપી હતી ફોટોગ્રાફ-દાહોદ ના સાસંદ જસંવતસિહ ભાભોર દ્વારા સંચાલિત 100 બેડનુ નવિન શરુ કરાયેલ પ્રાથમિક કોવિડ કેર સેન્ટર જોઇ શકાય છે

રિપોર્ટર કિશોર ડબગર દાહોદ