સી.આર.પાટીલ સાહેબે તેમની લગ્ન ની વર્ષગાંઠ ની ઉજવણી કરી

દામ્પત્યજીવનનો પાયો સુખ, સહકાર, સંગાથ, સમજણથી મજબૂત બને છે. એ જીવનભર સમજણ, સંગાથ, સુખ, સહકારથી મારી સાથે અડીખમ રહી છે. આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે ત્યારે મારે એને એટલું જ કહેવું છે કે સદાય આવી જ રીતે મારી સાથે રહેજે.મારા ધર્મપત્ની શ્રીમતી ગંગા પાટીલને લગ્નની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *