વલસાડ જીલ્લા ભાજપ; વાપી શહેર ભાજપ સોશિયલ મીડીયા દ્રારા તમામ મેડિકલ સ્ટાફને સેનેટાઈઝર, માસ્ક, હેન્ડગ્લોઝ વિતરણ કર્યું હતું.

વલસાડ જીલ્લા ભાજપ સોશિયલ મીડીયા ના ઈન્ચાજઁ શ્રી હિતેશભાઈ સુરતી, વાપી શહેર ભાજપ ITSM ઈન્ચાજઁ શ્રી ચેતનભાઈ પટેલ, કો.ઈન્ચાર્જ શ્રી નિલેશભાઈ તિવારી દ્રારા વાપી કુમાર શાળા ખાતે કોરોના થી સુરક્ષિત રહે એ હેતુ થી ફ્રન્ટ લાઈન વોરિયસઁ એવા વેક્સિનેશન અભિયાન સાથે જોડાયેલા તમામ મેડિકલ સ્ટાફને સેનેટાઈઝર, માસ્ક, હેન્ડગ્લોઝ વિતરણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *