આજે ઘાટલોડીયા વિધાનસભા યુવા મોરચા દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અ.મ્યુ.કો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી હિતેષભાઈ બારોટ તથા કર્ણાવતી મહાનગરના યુવા અધ્યક્ષ શ્રી મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહી સૌ યુવા મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.




