પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ સખત મહેનત કરનાર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે કોવિડ-19 સામે લડવામાં મોખરે છે. સ્વસ્થ ભારત પ્રત્યેની તેમની ફરજ, કરુણા અને કટિબદ્ધતા અનુકરણીય છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *