“તેરા તુજકો અર્પણ” યુવા સંગઠન દ્વારા તારીખ:-૧૪/૦૫/૨૦૨૧ ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ, જી.કે. જનરલ હોસ્પિટલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

“તેરા તુજકો અર્પણ” યુવા સંગઠન દ્વારા તારીખ:-૧૪/૦૫/૨૦૨૧ (શુક્રવાર) ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ, જી.કે. જનરલ હોસ્પિટલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રી વિનોદભાઈ પુરષોત્તમભાઈ સોલંકી, લાયન્સ ભવન, જુનાવાસ, માધાપર ખાતે સમય સવારે:- ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.

             હાલ કોરોના વાયરસ મહામારીના કારણે બ્લડની ખૂબજ જરૂરીયાત ઉભી થતી હોવાથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે “તેરા તુજકો અર્પણ” યુવા સંગઠનનાં શ્રી હિતેશભાઈ ખંડોર દ્વારા નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

૧. શ્રી વિજય સી. રાજપૂત – ૯૮૭૯૩ ૫૯૫૫૮

૨. શ્રી ભરતભાઈ આહીર – ૭૮૧૭૮ ૭૮૧૬૦

૩. શ્રી ગીરધરસિંહ વાઘેલા – ૯૦૧૬૦ ૫૭૭૭૭

૪. શ્રી કુલદીપસિંહ ડી. ચૌહાણ – ૭૫૭૫૦ ૯૧૧૫૮

૫. શ્રી મયુરભાઈ જોષી – ૯૪૦૮૫ ૭૪૨૧૮

૬. શ્રી ભાવેશભાઈ આહીર – ૮૯૮૦૪ ૨૮૮૨૨

૭. શ્રી શક્તિસિંહ એન. જાડેજા – ૭૩૭૪૮ ૨૨૫૦૧

૮. શ્રી રાણાભાઈ ડાંગર – ૯૮૭૯૪ ૬૪૫૫૪

૯. શ્રી વિજયભાઈ રબારી – ૮૧૪૦૭ ૨૧૯૩૯

૧૦. શ્રી અલ્પેશભાઈ ટાંક – ૯૮૭૯૫ ૩૭૩૦૧

૧૧. હિતેશદાન ગઢવી – ૯૯૭૮૭ ૨૦૮૦૦ 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *