પ્રદેશ યુવા ભાજપ મંત્રી તરીકે ચોટીલા ના વતની જય શાહની નિમણુંક કરાઇ

ચોટીલા: પ્રદેશ યુવા ભાજપ મંત્રી તરીકે ચોટીલા ના વતની અને પત્રકાર પંકજભાઇ શાહનાં પુત્ર જય શાહની ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા નિમણુંક કરાઇ..નિમણૂક થતાંની સાથેજ અભિનંદનનો વર્ષા વરસ્યો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *